VTV News

1.2M Followers

BIG NEWS / ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ: ગૌણ સેવાની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પદ્ધતિમાં સુધારો, CPTની પરીક્ષા રદ્દ

03 Jul 2023.7:24 PM

  • ગૌણ સેવ ની ટેકનિકલ સંવર્ગની પરિક્ષા પદ્ધતિ મા સુધારો
  • કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ (સીપીટી) પરીક્ષા રદ્દ કરવામા આવી
  • માત્ર એમસીક્યુ અથવા ઓએમઆર પદ્ધતિ થી એક જ પરીક્ષા લેવાશે

ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ (સીપીટી) પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

માત્ર MCQ અથવા OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે. ત્યારે અગાઉ પ્રિલિમ અને બે પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સંવર્ગની પરીક્ષાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય કરાયો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags