GSTV

1.3M Followers

આ રીતે સસ્તામાં બુક કરો તમારો LPG ગેસ સિલિન્ડર અને બચાવી લો આટલા રૂપિયા, જાણો સંપૂર્ણ પ્રોસેસ

28 Aug 2020.06:47 AM

LPG ગેસ સિલિન્ડર ઓનલાઈન બુક કરનાર માટે કામની ખબર સામે આવી છે. આ રીતે ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ કરવા પર તમને ભારે ડિસ્કાઉન્ટ મળશે. જો તમે એમેઝોન પે દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમારે 50 રૂપિયા પરત મળશે. એમેઝોન પે પર ઈન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસ કંપનીઓના ગેસ સિલેન્ડર બુક કરામાં આવી શકે છે. એમેઝોન પે સિલેન્ડર બુકિંગ પર 50 રૂપિયાનું કેશબેક આપી રહ્યું છે. જાણો કેવી રીતે થશે બુક.

ગર્લફ્રેન્ડનું કહ્યું માનીને ભરાઈ ગયો આ વ્યક્તિ, થયા આવા હાલ કે દાજી ગયો આખો ચહેરો

ડિસ્કાઉન્ટ માટે આ પ્રકારે કરવાનું રહેશે બુકિંગ

તેના માટે તમારે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે ત્યાર બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઈડરને પસંદ કરો અને પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા એલપીજી નંબર નાખો.

તમને એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.

31 ઓગસ્ટ સુધી છે ઓફર

આ ઓફર ફક્ત 31 ઓગસ્ટ સુધી જ છે. ગેસ સિલેન્ડરનું પેમેન્ટ થયા બાદ તમારા ઘરમાં ડિલિવર થઈ જશે. ઉમંગ એપની મદદથી ભારત, ઈન્ડિયન અને એચપી સહિત દરેક કંપનીઓના ગેસ સિલિન્ડર બુક કરાવી શકાય છે. સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર આ એપને ડાઉનલોડ કરો. હવે એપ ખોલો અને ઓન-સ્ક્રીન દિશા-નિર્દેશોના હિસાબથી રજીસ્ટર કરો. ત્યાર બાદ જણાવેલા નિર્દેશોનું પાલન કરો તમારો સિલેન્ડર બુક થઈ જશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags