GSTV

1.3M Followers

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, 15 દિવસમાં સરવે કરી ખેડૂતોને ચૂકવાશે સહાય

02 Sep 2020.4:41 PM

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 15 દિવસમાં કૃષિ વિભાગ દ્વારા સરવે કરાશે. જેમાં ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે. હાલમાં ગુજરાતમાં જોરદાર વરસાદ વચ્ચે ખેડૂતોને મોટાપાયે નુકસાન ગયું છે. રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે.

રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ

રાજ્યમાં 125 ટકા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુક્સાન થયું છે.

સરકારે પણ સ્વીકાર્યું છે કે, ખરીફ પાકમાં ફૂગ લાગી છે. કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો છે. કૃષિમંત્રી આર સી ફળદુએ આ સાથે કહ્યું છે કે, રવી પાકને આ વરસાદને કારણે ફાયદો થશે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 15 દિવસમાં કૃષિ વિભાગ દ્વારા સરવે કરાશે.

ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે

જેમાં ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે. હાલમાં ગુજરાતમાં જોરદાર વરસાદ વચ્ચે ખેડૂતોને મોટાપાયે નુકસાન ગયું છે. રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. રાજ્યમાં 125 ટકા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુક્સાન થયું છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે, ખરીફ પાકમાં ફૂગ લાગી છે. કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો છે. કૃષિમંત્રી આર સી ફળદુએ આ સાથે કહ્યું છે કે, રવી પાકને આ વરસાદને કારણે ફાયદો થયો છે. ગુજરાતમાં એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. એસડીઆરએફના ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો જ લાભ મળે છે. કૃષિમંત્રીએ એ પણ સ્વીકાર્યું છે કે સમગ્ર રાજ્યમાં કૃષિપાકોને નુક્સાન થયું છે. આજે કેબિનેટમાં ખેડૂતો મામલે રૂપાણી સરકાર દ્વારા લેવાયો છે.

કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો

ગુજરાતમાં એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. એનડીઆરએફના ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો જ લાભ મળે છે. કૃષિમંત્રીએ એ પણ સ્વીકાર્યું છે કે સમગ્ર રાજ્યમાં કૃષિપાકોને નુક્સાન થયું છે. આજે કેબિનેટમાં ખેડૂતો મામલે રૂપાણી સરકાર દ્વારા લેવાયો છે.ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું ઉલ્લેખનીય છે કે આજની કેબિનેટમાં સીએમ રૂપાણી દ્વારા મહત્વના પ્રસ્તાવ રજૂ થયા હતા છે.

રવી પાકને આ વરસાદને કારણે ફાયદો થયો

ગુજરાતમાં 125 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં 125 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે પાકનું મોટું નુકશાન થયું આવક 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં ખેતી પાકોને નુક્શાન થયું છે 33 ટકાથી વધુ નુકશાન થયું છે, તે તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. અતિશય વરસાદને કારણે પાકને નુકશાન થયું છે.

એસડીઆરએફના ધારાધોરણો મુજબ ખેડૂતોને સહાય -ફળદુ

  • એસડીઆરએફના ધારાધોરણો મુજબ ખેડૂતોને સહાય -ફળદુ
  • સર્વેના રિપોર્ટ પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવશે સરકાર - ફળદુ
  • આગામી ૧૫ દિવસમાં પાક નુકસાનીનો સવર્ે કરાશે- ફળદુ
  • ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય અપાશે- ફળદુ
  • કેબિનેટની બેઠકમાં પાક નુકસાની મુદ્દે ચર્ચા -ફળદુ
  • ગુજરાતમાં અંદાજે ૧૨૫ ટકા જેટલો વરસાદ થયો - આર.સી.ફળદુ

અતિશય વરસાદને કારણે પાકને નુકશાન થયું

ખેડૂતોને સહાય આપવામાં આવશે

આ ઉપરાંત કેબિનેટમાં રાજ્યમાં પડેલા અવિરત વરસાદ અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. સતત વરસાદના કારણે રાજ્યમાં પાકને મોટુ નુકસાન થયુ છે. 1-8-18ના પરિપત્ર અંગે આવેલા હાઈકોર્ટના ચુકાદા મુદ્દે મંત્રી મંડળમાં ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાબુ બહાર પહોંચેલા કોરોનાના કેસ તેમજ આરોગ્ય વિભાગની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags