GSTV

1.3M Followers

SBI SO Recruitment 2020: બેન્કમાં જોબ કરવાના સપના જુઓ છો? આ રહી તક, SBI કરી રહ્યું છે આટલા પદો પર ભરતી

19 Sep 2020.9:59 PM

SBI SO Recruitment 2020: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ સ્પેશિયલ ઑફિસર (SBI SO Recruitment)ના પદો પર 92 વકેન્સી બહાર પાડી છે. આ પદો માટે આજથી sbi.co.in/careers પર જઇને ઓનલાઇન એપ્લીકેશન કરી શકાય છે. અરજીની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. જે પદો પર ભરતી બહાર પાડી છે જેમાં મેનેજર, ડિપ્યુટી મેનેજર, ડેટા ટ્રેનર, ડેટા ટ્રાન્સલેટર, સીનિયર કંસલ્ટેંટ એનાલિસ્ટ, આસિસ્ટંટ જનરલ મેનેજર, ડેટા પ્રોટેક્શન ઑફિસર અને રિસ્ક સ્પેશિયાલિસ્ટ જેવા પદ સામેલ છે. SBIએ આ તમામ ભરતીઓ માટે પાંચ પ્રકારના નોટિફિકેશન જારી કર્યા છે.

SBI SO Recruitment 2020: પદોની વિગતો

જાહેરાત નંબર CRPD/SCO/2020-21/22માં ભરતી

  • ડેપ્યુટી મેનેજર (ડેટા સાયંટિસ્ટ)- 11 વેકેન્સી
  • મેનેજર (ડેટા સાયંટિસ્ટ)- 11 વેકેન્સી
  • ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ ઓફિસર)- 05 વેકેન્સી

જાહેરાત નંબર CRPD/SCO/2020-21/21માં ભરતી

  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ સેક્ટર સ્કેલ |||-05
  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ સેક્ટર સ્કેલ ||- 05
  • પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ સ્કેલ ||- 03
  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ ક્રેડિટ સ્કેલ ||- 02
  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ ક્રેડિટ સ્કેલ |||- 02
  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ એંટરપ્રાઇસ સ્કેલ-01
  • રિસ્ક સ્પેશિયાલિસ્ટ આઇએનડી એએસ સ્કેલ-|||- 04

જાહેરાત નંબર RPD/SCO-DPO/2020-21/23 માં બહાર પડી ભરતી

  • ડેટા પ્રોટેક્શન ઓફિસર- 01

જાહેરાત નંબર CRPD/ PDRF/ 2020-21/24 માં બહાર પડી ભરતી

  • ડોક્ટોરલ રિસર્ચ ફેલોશિપ- 05

જાહેરાત નંબર CRPD/ PDRF/ 2020-21/25 માં બહાર પડી ભરતી

  • ડેટા ટ્રેનર 01
  • ડેટા ટ્રાન્સલેટર - 01
  • સીનિયર કંસલ્ટન્ટ એનાલિસ્ટ- 01
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર - 01

જાહેરાત નંબર CRPD/SCO/2020-21/26 માં બહાર પડી ભરતી

  • ડેપ્યુટી મેનેજર (સિક્યોરીટી) - 28
  • મેનેજર (રિટેલ પ્રોડક્ટ્સ) - 05

ઉપર આપવામાં આવેલા પદોની યોગ્યતા, વય મર્યાદા અને સિલેક્શન સાથે સંબંધિત સંબંધિત ડિટેલ્સ માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરી શકો છો.

નોટિફિકેશનની લિંક

  • CRPD/SCO-RMD/2020-21/21
  • CRPD/SCO-RMD/2020-21/22
  • CRPD/SCO-RMD/2020-21/23
  • CRPD/SCO-RMD/2020-21/24
  • CRPD/SCO-RMD/2020-21/25
  • CRPD/SCO-RMD/2020-21/26

વધુ માહિતી માટે www.sbi.co.in પર જાઓ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags