VTV News

1.2M Followers

ગાઈડલાઈન / ગુજરાતમાં કોલેજો શરૂ કરવા ગાઈડલાઈન જાહેર, જાણો શું છે ગાઈડલાઈનમાં?

06 Nov 2020.12:06 PM

ગુજરાતમાં કોલેજો શરૂ કરવાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે પણ આ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

  • કોલેજ શરૂ કરવા ગાઈડલાઈન
  • UGCની ગાઈડલાઈન જાહેર
  • ઓનલાઈન શિક્ષણ માટે અપાશે મટીરિયલ

કોરોના મહામારીને કારણે બંધ પડેલી કોલેજો ખોલવાને લઈને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.

ગુજરાતમાં કોલેજો શરૂ કરવા ગાઈડલાઈન જાહેર

  • કોલેજો શરૂ કરવા બાબતે UGCની ગાઈડલાઈન જાહેર
  • ઓનલાઈન શિક્ષણ માટે કોલેજ મટીરીયલ આપશે
  • સામાજિક અંતર અને માસ્ક પહેરવું ફરજીયાત
  • કન્ટેનમેન્ટ ઝોન બહારની કોલેજો શરૂ કરી શકાશે
  • 50% વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવા મંજૂરી
  • કન્ટેનમેન્ટ ઝોનના વિદ્યાર્થી-શિક્ષકોને બોલાવવા પર રોક
  • વિદ્યાર્થીઓને નિર્દેશ આપતા પોસ્ટર લગાવવા સૂચના
  • કોલેજમાં વિદ્ર્યાર્થીઓ માટે આરોગ્યસેતુ એપ જરૂરી
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags