GSTV

1.3M Followers

જલ્દી કરો! GPSC માં રિસર્ચ ઓફિરસ અને પ્રોફેસર સહિત 1200 થી વધુ જગ્યા પર નીકળી વેકેન્સી, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ

09 Nov 2020.6:24 PM

ગુજરાત લોક સેવા આયોગ (GPSC) એ GPSC ભરતી 2020ની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. GPSC ભરતી 2020ના માધ્યમથી વિવિધ વિભાગોમાં 1203 પર ભરવામાં આવશે. GPSC ભરતી 2020ની અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2020 મંગળવારથી શરૂ થશે. યોગ્ય ઉમેદવાર GPSC ભરતી 2020 માટે આયોગની સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. GPSC ભરતી 2020 અરજીની અંતિમ તારીખ 1 ડિસેમ્બર 2020 છે. આ વિવિધ 1203 પદ હેઠળળે રેડિયોલોજિસ્ટ, પીડિએડ્રેશન, પ્રોફેસર, અસિસ્ટેંટ પ્રોફેસર અને રેંજ ફોરેસ્ટ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવશે.

વેકેન્સીની માહિતી

પદ સંખ્યા
રેડિયોલોજીસ્ટ 49
પિડિયાટ્રીશિયન 131
પ્રોફેસર 6
આસિસ્ટન્ટ પ્રોફેસર 38
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 1
ચીફ ઈન્ડસ્ટ્રિયલ કંસલ્ટેંટ 1
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર 1
જીયોલોજીસ્ટ 7
ઈન્ડસ્ટ્રિયલ ઓફિસર 1
રિસર્ચ ઓફિસર 35
લાયબ્રેરી ડાયરેક્ટર 1
જોઈન્ટ એગ્રીકલ્ચર ડાયરેક્ટર 1
આસિસ્ટન્ટ આર્કિયોલોજીસ્ટ ડાયરેક્ટર 5
આસિસ્ટન્ટ હોર્ટીકલ્ચર ડાયરેક્ટપર 1
સુપ્રિટેન્ડેન્ટ આર્કિયોલોજીસ્ટ 1
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર(ગુજરાત ફિશરીઝ ડિપાર્ટમેન્ટ) 1
આસિસ્ટન્ટ ડાયરેક્ટર (બોઈલર) 5
રેંજ ફોરેસ્ટ ઓફિસર 51
એકાઉન્ટ ઓફિસર 12

GPSC એ ગુજરાત પ્રશાસન સેવા (Class- 1) અને (Class- 2), સહાયક પ્રોફેસર બીએડ કોલાજ, સરકાર વાણિજ્ય / કલા / વિજ્ઞાન / લો કોલેજ સહિત 2013 વિવિધ પદ પર ભરતી માટે સૂચના જાહેર કરી છે.

GPSC ભરતી 2020 પરીક્ષા 9 મેથી 24 જૂન 2021 સુધી આયોજિત કરવામાં આવશે.

એજ્યુકેશન ક્વોલિફિકેશન

GPSC દ્વારા જાહેર વિવિધ પર પર ભરતી માટે અલગ-અલગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નક્કી કરવામાં આવી છે. એવામાં અરજી કરનાર ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર નોટિફિકેશન gpsc.gujarat.gov.in પર જઈ યોગ્યતાની જાણકારી લઈ શકે છે.

જરૂરી તારીખ

  • અરજી શરૂ થવાની તારીખ- 10 નવેમ્બર 2020
  • અરજી કરવાની અંતિમ તારીખ- 1 ડિસેમ્બર 2020

અરજી કેવી રીતે કરશો

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 1 ડિસેમ્બર 2020ના અથવા તેના પહેલા GPSC ભરતી 2020-21 માટે gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. તમે આ સંબંધમાં વિવરણ માટે અધિસૂચના લિંકની તપાસ પણ કરી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags