GSTV

1.4M Followers

BCCIએ 2023ના વિશ્વકપ સુધીનું જાહેર કરી દીધું શિડ્યૂઅલ: નોનસ્ટોપ ક્રિકેટ રમશે ખેલાડીઓ, જાણી લો ક્યારે કઈ રમાશે ટુર્નામેન્ટ

06 Feb 2021.3:25 PM

ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે ક્રિકેટની રમત પ્રભાવિત થઈ હતી. ઘણી મોટી ટુર્નામેન્ટ કાં તો મુલતવી રાખવામાં આવી હતી અથવા રદ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન ભારતમાં કોઈ ટુર્નામેન્ટ યોજાઇ ન હતી. જો કે, હવે વસ્તુઓ પાટા પર આવી ગઈ છે. કોરોના રસી અને સુરક્ષાના તમામ પગલાઓ સાથે સ્પર્ધાઓ ફરી શરૂ થઈ છે. ભારતમાં પણ આંતરરાષ્ટ્રીય શ્રેણીની સાથે ઈંગ્લેન્ડની શ્રેણી સાથે ઘરેલુ શ્રેણી શરૂ થઈ ગઈ છે.

જેમ જેમ કોરોના યુગમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તેમ ક્રિકેટ બોર્ડ ઓફ ઇન્ડિયા ( BCCI) એ આગામી બે વર્ષ માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની જાહેરાત કરી છે.

શિડ્યુલ મુજબ, વિરાટ સેનાએ આગામી 22 મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 2022 ના વર્લ્ડ કપ સુધી નોન સ્ટોપ ક્રિકેટ રમવાનું છે.

2021 માટે ભારતીય ટીમનું શેડ્યૂલ:

એપ્રિલથી મે 2021

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021)

જૂન થી જુલાઈ 2021

  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જૂન)
  • ભારત વિ શ્રીલંકા (3 વનડે, 5 ટી 20)
  • એશિયા કપ

જુલાઈ 2021

ભારત વિ ઝિમ્બાબ્વે (3 વનડે)

જુલાઈથી સપ્ટેમ્બર 2021

ભારત વિ ઈંગ્લેન્ડ (5 ટેસ્ટ)

2021 ઓક્ટોબર

ભારત વિ દક્ષિણ આફ્રિકા (3 વનડે, 5 ટી 20)

2021 ઓક્ટોબરથી

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ

નવેમ્બરથી ડિસેમ્બર 2021

  • ભારત વિ ન્યુઝીલેન્ડ (2 ટેસ્ટ, 3 ટી 20)
  • ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (3 ટેસ્ટ, 3 ટી 20)
  • 2022માં ભારતીય ક્રિકેટ ટીમનું સમયપત્રક

2022 જાન્યુઆરીથી માર્ચ

  • ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (3 વનડે, 3 ટી 20)
  • ભારત વિ શ્રીલંકા (3 ટેસ્ટ, 3 ટી 20)

એપ્રિલથી મે 2022

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)

જૂન 2022

કોઈ શ્રેણી નથી

જુલાઈથી ઓગસ્ટ 2022

  • ભારત વિ ઈંગ્લેન્ડ (3 વનડે, 3 ટી 20)
  • ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (3 વનડે, 3 ટી 20)

સપ્ટેમ્બર 2022

  • એશિયા કપ (સ્થળ નક્કી નથી)
  • 2022 ઓક્ટોબરથી નવેમ્બર
  • આઈસીસી ટી 20 વર્લ્ડ કપ (ઓસ્ટ્રેલિયા)

નવેમ્બરથી ડિસેમ્બર 2022

  • ભારત વિ બાંગ્લાદેશ (2 ટેસ્ટ, 3 ટી 20)
  • ભારત વિ શ્રીલંકા (5 વનડે)
  • 2023 માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ

2023 જાન્યુઆરી

ભારત વિ ન્યૂઝીલેન્ડ (3 વનડે, 3 ટી 20)

ફેબ્રુઆરીથી માર્ચ 2023

ભારત વિ ઓસ્ટ્રેલિયા (4 ટેસ્ટ, 3 વનડે, 3 ટી 20)

એપ્રિલથી મે 2023

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)

ઓક્ટોબર 2023:

આઈસીસી વનડે વર્લ્ડ કપ

જેમ જેમ કોરોના યુગમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે તેમ ક્રિકેટ બોર્ડ ઓફ ઇન્ડિયા (BCCI) એ આગામી બે વર્ષ માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની જાહેરાત કરી છે. શિડ્યુલ મુજબ, વિરાટ સેનાએ આગામી 22 મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 2022 ના વર્લ્ડ કપ સુધી નોન સ્ટોપ ક્રિકેટ રમવાનું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021)

ભારત વિ ઝિમ્બાબ્વે (3 વનડે)

ભારત વિ ઈંગ્લેન્ડ (5 ટેસ્ટ)

ભારત વિ દક્ષિણ આફ્રિકા (3 વનડે, 5 ટી 20)

આઈસીસી ટી 20 વર્લ્ડ કપ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)

કોઈ શ્રેણી નથી

ભારત વિ ન્યૂઝીલેન્ડ (3 વનડે, 3 ટી 20)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)

આઈસીસી વનડે વર્લ્ડ કપ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags