GSTV

1.3M Followers

BIG NEWS: કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, હવે આ રીતે સરળતાથી મેળવી શકાશે OTPRMS પ્રમાણપત્રો

15 Mar 2021.07:33 AM

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' એ મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે વેરિફાઇડ ઓનલાઇન ટીચર્સ પ્યુપિલ રજીસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ (OTPRMS) પ્રમાણપત્રો સરળતાથી મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રમાણપત્રોને DigiLocker સાથે લિંક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન પર ડાઉનલોડ કરી શકાશે

ઇસ્યુ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રો સીધેસીધા DigiLocker પર અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન (NCTE)ની વેબસાઈટ https://ncte.gov.in/website/DigiLocker.aspx અને DigiLocker ની https://digilocker.gov.in/ વેબસાઈટ પર ટ્રાન્સફર કરવામાં આવશે.

DigiLocker એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન પર ડાઉનલોડ કરી શકાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' એ મોટી જાહેરાત કરી

શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રમાણપત્રોને DigiLocker સાથે લિંક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, રજિસ્ટ્રેશન ફી રૂ. 200/ -, NTCI દ્રારા જારી કરેલા OTPRMS પ્રમાણપત્રો મેળવવા માટે ટૂકવવાપાત્ર રકમ ચૂકવણી કરવામાં આવી છે. જેથી ભારતભરના તમામ હિસ્સેદારોને ડિજિટલી સશક્તિકરણ કરવામાં સક્ષમ કરવામાં આવશે જેમાં બસોને રાહત આપવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags