સંદેશ

1.5M Followers

જેઠ સુદ એકમ અને સૂર્ય બુધની બહિર્યુતિ, જાણો 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે

11 Jun 2021.06:20 AM

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

અગત્યનું કામ થતું જણાય, વ્યવસાયિક લાભ મળે, સાનુકૂળતા વધારતો દિવસ.

વૃષભ

ધાર્યા કામમાં વિઘ્ન-વિલંબ જણાય, સંપત્તિ બાબત ચિંતા, ખર્ચ જણાય, પ્રવાસથી લાભ.

મિથુન

લાભદાયી કાર્ય રચના, સફળતા માટે પ્રયત્નો વધારજો, સંતાનના કામ થાય.

કર્ક

તમારા મનના ઓરતાને પૂરા કરવામાં સંજોગો સારા જણાશે, નોકરીમાં પ્રયત્નો ફળે.

સિંહ

નાણાકીય આવક ઊભી કરી શકશો. લગ્ન માટે સાનુકૂળ સમય છે. કૌટુંબિક સંવાદિતા રહે.

કન્યા

અભ્યાસમાં મહેતન ફળે, શત્રુની હારી ન આવે. વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

તુલા

વિખવાદથી મતભેદ ન સર્જાય તે જોજો. તણાવ વધતો લાગે, એકાગ્રતા વધારજો.

વૃશ્વિક

મહેનતનું ધાર્યું ફળ ન મળતાં નિરાશા, એકાગ્રતા વધારજો, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં વિઘ્ન.

ધન

આપના પ્રયત્નો સફળ થતાં જણાય, ખર્ચનો પ્રસંગ, કાર્ય સફળતાનો અનુભવ થાય, મિત્રની મદદ.

મકર

માનસિક ચિંતા દૂર થાય, નાણાકીય અને અંગતની કામગીરી માટે શુભ સમય.

કુંભ

આપની કામગીરીમાં સાનુકૂળતા રહે, ચિંતાનો ઉકેલ મળે, સ્નેહીથી મિલન- મુલાકાત,

મીન

તમારી ચિંતા અને સમયનું નિરાકરણ મળે, મહત્ત્વના પ્રશ્નો ઉકેલાય. ભાગીદાર-મિત્રથી મદદ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags