VTV News

1.2M Followers

નોકરી / ગુજરાત હાઈકોર્ટમાં નોકરીના ઈચ્છુકો માટે આનંદના સમાચાર, જાણો કેટલો હશે પગાર અને કઈ રીતે કરશો એપ્લાય

08 Jul 2021.6:30 PM

ઉમેદવારોએ ઓફિશ્યલ જાહેરાત વાંચીને તેના માટે અપ્લાય કરવાનું રહેશે.

  • 63 ખાલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવી
  • ગુજરાત હાઈકોર્ટમાં DY SO માટે અરજી
  • અરજી કરવાની છેલ્લી તારીખ 06-08-2021

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિશર (DY SO) માટે 63 ખાલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવી રહી છે. તેના માટે ઉમેદવારે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓફિશ્યલ જાહેરાત વાંચીને તેના માટે અપ્લાય કરવાનું રહેશે. આ ભરતીનો જાહેરાત નંબર RC/B/1304/2021 છે.

આ પોસ્ટ પર અરજી કરવાની છેલ્લી તારીખ 06-08-2021 છે. અન્ય જરૂરી માહિતી નીચે પ્રમાણે છે.

પોસ્ટ
ડેપ્યુટી સેક્શન ઓફિસર (DY.S.O.)

જાહેરાત નંબર
RC/B/1304/2021

કુલ ખાલી જગ્યાઓ
63

શૌક્ષણિક લાયકાત
શૌક્ષણિક લાયકાત માટે ઓફિશયલ નોટિફિકેશન વાંચવું.

કઈ રીતે કરશો એપ્લાય?
આ પદ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકે છે.

જરૂરી માહિતી
ભરતી માટેની જાહેરાતની તારીખ: 12-7-2021
ઓનલાઈન એપ્લીકેશન માટેની : 16-07-2021
એપ્લાય કરવા માટે છેલ્લી તારીખ: 06-08-2021

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags