GSTV

1.3M Followers

મોટા સમાચાર / કોન્સ્ટેબલ અને PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ડિસેમ્બરની શરૂઆતમાં યોજાશે શારીરિક કસોટી

30 Oct 2021.11:22 PM

Last Updated on October 30, 2021 by Zainul Ansari

એલઆરડી અને પીએસઆઇની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ 10 દિવસમાં શરૂ થશે. આઇપીએસ હસમુખ પટેલે બંને પરીક્ષાઓની શારીરિક કસોટીની તારીખ અંગે ટ્વીટ કરી માહિતી આપી.

હસમુખ પટેલે જણાવ્યું કે શરૂઆતમાં પીએસઆઇની પરીક્ષા માટે શારીરિક કસોટી યોજાશે.

જે 20 થી 25 દિવસમાં પૂર્ણ થશે. જ્યારે કે 60 દિવસમાં એટલે કે કુલ બે મહિનામાં પીએસઆઇ અને એલઆરડી એમ બંને પરીક્ષાઓ માટે શારીરિક કસોટી લેવામાં આવશે. આથી ઉમેદવારો તેમની તૈયારીઓ ચાલુ રાખે તેમ હસમુખ પટેલે જણાવ્યું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags