TV9 ગુજરાતી

410k Followers

Bank Holidays in November 2021 : નવેમ્બરમાં 17 દિવસ રહેશે બેંક બંધ, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

01 Nov 2021.07:01 AM

દેશમાં તહેવારો સાથે નવેમ્બરની શરૂઆત થઈ રહી છે. આ સ્થિતિમાં મોટાભાગના વિભાગોમાં રજા રહેશે. આ સંબંધમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક રજાઓ (Bank Holidays in November 2021) ની યાદી પણ બહાર પાડી છે.

નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી , ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકોમાં સામાન્ય કામકાજ થશે નહીં.

જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકોમાં એકસાથે રહેશે નહીં. કેટલાક રાજ્યોમાં ત્યાં ઉજવાતા તહેવારો અને ઉજવણીના આધારે વધારાની રજાઓ હશે. જણાવી દઈએ કે RBI દર મહિને રજાઓની સંપૂર્ણ યાદી જાહેર કરે છે. ચાલો જાણીએ કે કયા રાજ્યમાં બેંકો ક્યારે બંધ રહેશે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 11 દિવસની રજા
જો બેંકના ગ્રાહકોએ બ્રાન્ચ સાથે સંબંધિત જરૂરી કામ પતાવવું હોય તો આ મહિનામાં જ પતાવટ કરી લેવું જોઈએ. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે.

એક નજર રજનોની યાદી ઉપર કરો

  • November 1- Kannada Rajyotsav / Banks closed in Bengaluru and Imphal
  • November 3 - Narak Chaturdashi
  • November 4 - Diwali Amavasya (Lakshmi Pujan) / Diwali / Kali Puja - Banks closed in all states except Bengaluru
  • November 5 - Diwali (Bali Pratipada) / Vikram Samvat New Year / Govardhan Pooja - Banks closed in Ahmedabad, Belapur, Bangalore, Dehradun, Gangtok, Jaipur, Kanpur, Lucknow, Mumbai and Nagpur
  • November 6 - Bhai Dooj / Chitragupta Jayanti / Lakshmi Pooja / Diwali / Ningol Chakoba - Banks closed in Gangtok, Imphal, Kanpur, Lucknow and Shimla
  • November 7 - Sunday
  • November 10 - Chhath Puja / Surya Shashthi Dala Chhath - Banks closed in Patna and Ranchi
  • November 11 - Chhath Puja - Bank closed in Patna
  • November 12 - Wangla Festival - Banks closed in Shillong
  • November 13 - Saturday (second Saturday of the month)
  • November 14 - Sunday
  • November 19 - Guru Nanak Jayanti / Kartik Purnima - Bank closures in Aizawl, Belapur, Bhopal, Chandigarh, Dehradun, Hyderabad, Jaipur, Jammu, Kanpur, Kolkata, Lucknow, Mumbai, Nagpur, New Delhi, Raipur, Ranchi, Shimla, Srinagar
  • November 21 - Sunday
  • November 22 - Kanakdas Jayanti - Bank closes in Bengaluru
  • November 23 - Seng Kutsnam - Bank closes in Shillong
  • November 27 - Saturday (4th Saturday of the month)
  • November 28 - Sunday

નોંધ- આ રજાઓ દરેક રાજ્ય અનુસાર બદલાઈ શકે છે.

7th Pay commission: સરકારી કર્મચારીઓને DAનું એરિયર્સ મળશે, જાણો પગાર વધારાની ગણતરીની રીત

SBI ની સેવાઓ માટે હવે બેંક સુધી જવાની જરૂર નથી, એક SMS અથવા મિસ્ડ કોલ તમને જરૂરી માહિતી પળભરમાં આપશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags