GSTV

1.4M Followers

BIG BREAKING: રાજકોટ જિલ્લાની સ્કૂલમાં કોરોનાનો કહેર, 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

27 Dec 2021.08:37 AM

Last Updated on December 27, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરાના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે આ મહામારી બાળકોને પોતાનો શિકાર બનાવી રહી છે. રાજ્યના ઘણા શહેરોમાં આ ઘાતક વાયરસે બાળકોને પોતાના શિકાર બનાવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

  • રાજકોટ શાળા માં કોરોના કહેર યથાવત…
  • રાજકોટ જિલ્લામાં વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત..
  • અમરનગર ની શાળા માં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત..
  • હાલ અમરનગર ની શાળા બંધ કરવા હુકમ કરવમાં આવ્યો..
  • રાજકોટ શહેર માં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત..
  • તાંઝાનિયા થી આવેલી યુવતી કોરોના સંક્રમિત..

રાજ્યના રાજકોટ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સ્કૂલના બાળકો કોરોના પોઝિટીવ આવ્યા છે, એક બે નહીં પરંતુ 11વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે, તો વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. અમરનગરની સ્કૂલને બંધ કરવાનો હુકમ પણ જાહેર થઈ ગયો છે. સંક્રમિતોની હાલ સારવાર પણ ચાલી રહી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags