GSTV

1.4M Followers

ખાસ વાંચો/ શું તમારી પાસે પણ છે 786 નંબરની નોટ, તો તરત જ કરો આ કામ, બની જશો લખપતિ

26 Apr 2022.10:29 AM

786 Number Note: કહેવાય છે કે શોખ મોટી વસ્તુ છે, પણ જો આ શોખ તમને મોટો બનાવે તો. જી હા, જો તમને જૂની ચલણી નોટો કે સિક્કા કલેક્ટ કરવાનો શોખ છે, જો તમારી પાસે જૂની એન્ટીક નોટો કે સિક્કા છે તો બસ એક નોટ તમને લખપતિ બનાવી શકે છે. ઓનલાઈન સેલ દ્વારા, તમે ખાસ નંબરોવાળી નોટો વેચીને સરળતાથી કરોડપતિ બની શકો છો. ઓનલાઈન સાઈટ પર લોગઈન કરીને તમે આ ખાસ નંબરની નોટ વેચીને પૈસા કમાઈ શકો છો.

તો તમારી જમા થયેલી નોટોમાં જુઓ કે તમારી પાસે 786ની કોઈ નોટ છે કે નહીં. 786ની કોઈપણ નોટ સેલ પર વેચી શકાય છે. જેમ કે 1,2,5,10,20,50,100,200,500,2000 રૂપિયાની નોટ. તમે Ebayની ઓફિશિયલ સાઈટ પર જઈને 786 નોટો વેચી શકો છો. ઇબે વેબસાઇટ માત્ર જૂની નોટો અને સિક્કાઓ વેચવા માટે છે. એવું માનવામાં આવે છે કે 786 નંબર ખૂબ જ લકી છે. એટલા માટે લોકો આ નંબરની નોટ પોતાની પાસે સંભાળીને રાખે છે.

વેબસાઈટ પર માત્ર કેટલીક પસંદ કરેલી નોટોની જ બોલી લગાવવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે અને સરળતાથી 3 લાખ સુધીનો લાભ મેળવી શકે છે. વેબસાઈટ પર જાઓ અને નોટના ફોટા અપલોડ કરો અને પછી જે કોઈ રસ ધરાવતા લોકો ફોટો જોશે તેઓ તમારો સંપર્ક કરશે અને તમે બોલી લગાવી શકશો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags